સાબરકાંઠા/ સાબરકાંઠા:સજાતીય સંબંધમાં યુવકે ઝેર પીઘું તલોદના યુવકે કર્યો આત્મહત્યાનો પ્રયાસ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો વિજાપુર અને જામનગરના યુવકો સાથે હતો સંબંધ ફેસબુક પર સંપર્કમાં આવતા સાથે રહેવા લાગ્યા બંને યુવકો તલોદમાં મકાન ભાડે રાખી રહેતા હતા એક યુવકને તેના પરિવારજનો લઇ જતા લાગી આવ્યું ઘરમાં માળીયામાં સંતાઈ ઝેરી દવા ગટગટાવી યુવકને સારવાર માટે હિંમતનગર હોસ્પિટલ ખસેડાયો સનગર ઘટના અંગે તલોદ પોલીસે તપાસ હાથ ધરી

Breaking News