ચોરી/
જૂનાગઢ: ઉપરકોટ કિલ્લામાં ચોરીની ઘટના કિલ્લો ખુલ્લો મુકાય તે પહેલા ચોરી કીંમતી ચીજ વસ્તુઓની ચોરી બે મજૂરોએ જ આપ્યો ચોરીને અંજામ 1.51 લાખની ચોરી કર્યાની નોંધાય ફરિયાદ ચોર થયા CCTV કેમેરામાં કેદ
