Surat/
સુરતની શાળામાં અંધશ્રદ્ધાની ઘટના વિદ્યાર્થિની બિમાર પડતા બોલાવ્યો ભુવાને ભુવાને બોલાવી વિધિ કરાવ્યાનો આરોપ મઢી ગામે વાત્સલ્ય ધામની ઘટના ગૃહમાતાએ પીંછી અને દોરા ધાગા કરાવ્યા આશ્રમ શાળામાં વિદ્યાર્થી કરે છે અભ્યાસ 140થી વધુ વિદ્યાર્થી કરે છે અભ્યાસ
