Gandhinagar/
વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન મોંધવારી મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન અમિત ચાવડા ગેસ સિલિન્ડર લઇને પહોંચ્યા કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું નિવેદન મોંધવારી ઘટાડવાનું વચન આપી 2014માં સરકાર બનાવી 9 વર્ષ બાદ મોંઘવારી ઘટવાને બદલે આસમાને મોંઘવારી ઘટાડવાના સ્વપ્ન બતાવ્યા સરકારે
