Breaking News/ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી 5, 6, 7 માર્ચે સામાન્ય વરસાદની આગાહી દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, સાબરકાંઠા, બનાસકાંઠામાં આગાહી દાહોદ, પંચમહાલ, ભાવનગર અને પોરબંદરમાં આગાહી 4 અને 5 તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે 6 અને 7 તારીખે વરસાદની આગાહી કરાઈ ઠંડર સ્ટ્રોમ એકટીવીટી સાથે વરસાદની સંભાવના કમોસમી વરસાદ સાથે ગરમીનો પ્રકોપ પણ સાથે વધશે મહત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રી વધશે ભુજમાં સૌથી વધુ 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 37 ડિગ્રી આસપાસ

Breaking News