જીએસટી કૌભાંડ/ ગાંધીનગર: વિધાનસભા સત્ર શરૂ ઈમરાન ખેડાવાલાના પ્રશ્નનો સરકારનો જવાબ સરકારને GST ચોરીની તપાસમાં કરોડોની આવક છેલ્લા બે વર્ષમાં સરકારને 54 કરોડથી વધુની આવક 31 જાન્યુ.સુધી GSTમાં સરકારને 54 કરોડની આવક જીએસટીની ચોરી કરતા 17,229 લોકો સામે કાર્યવાહી

Breaking News