કમોસમી વરસાદ/
અમરેલી: વડીયાના ગ્રામ્ય પંથકમાં વરસાદ શહેરમા મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો ખાખરીયા, અરજનસુખ સહિતના ગામોમાં વરસાદ ખેડૂતોના પાકોને નુકશાની ની ભીતિ ઘઉં, ચણા, સહિતના શિયાળુ પાકને નુકશાન
