હવામાનમાં પલટો/ આજે પણ કેટલાક જીલ્લામાં પડી શકે વરસાદ હવામાન વિભાગની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શકયતા ડાંગ, તાપી, નર્મદા, રાજકોટમાં પણ પડી શકે વરસાદ ભાવનગર, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે

Breaking News