અંબાજી મોહનથાળ પ્રસાદ/
અંબાજી મંદિરમાં મોહન થાળ પ્રસાદ મામલો મંગળવારે HCમાં પ્રસાદ મામલે દાખલ થઈ શકે PIL HCમાં વેકેશન હોવાથી આવતા અઠવાડિયામાં દાખલ થશે શનિવારે હિન્દુ સંગઠન કરશે અંબાજી મંદિર ખાતે ધરણાં 7 દિવસના પ્રસાદના વિવાદ બાદ પણ કોઈ ઉકેલ નહીં
