Breaking News/ કડી તાલુકાના મૈયણ ગામ નજીકનો બનાવ ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા યુવાનની હત્યા લાલજી સોલંકી નામના યુવાનની કરાઈ હત્યા ગ્રામ શક્તિ ફુલટોન ફાઇનાન્સમાં નોકરી કરતો હતો યુવક અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ઘરેથી નોકરી ઉપર ગયા બાદ બપોરે યુવકની લાશ મળી માથા અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથધરી

Breaking News