અકસ્માત/ દ્વારકા: ખંભાળિયા બાયપાસ હાઇવે પર અકસ્માત બે કાર સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત હાઈવે પર અકસ્માત સર્જાતાં લોકોના ટોળા ઉમટ્યા અકસ્માતની ઘટનામાં 1નું મોત, જ્યારે 4 લોકો ઘાયલ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સમગ્ર ઘટનાનાં સીસીટીવીના વિડીયો આવ્યાં સામે

Breaking News