કમોસમી વરસાદ/
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી રાજ્યમાં આગામી 5 દિવસને લઈને કરી આગાહી આજે સૌરાષ્ટ્ર- દાહોદ તરફ વરસાદની આગાહી હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની કરી આગાહી છુટાછવાયા અને સામાન્ય વરસાદની આગાહી ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે
