Weather/
ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ યથાવત્ ગાયગોઠણ ગામ નજીક વ્યક્તિ પર પડી વીજળી વરસાદમાં બાઇક પર જતા વ્યક્તિ પર પડી વીજળી અચાનક વીજળી પડતાં મોત નિપજ્યું પોલીસ અને આરોગ્ય વિભાગને કરાઇ જાણ
