Breaking News/
આગામી 5 દિવસ ગુજરાતને માથે વરસાદી આફતના એંધાણ તાપમાનની સાથે કમોસમી આગાહીના દિવસો વધ્યા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી સોરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી અમદાવાદ શહેરમાં પણ પડી શકે છે વરસાદી ઝાપટા બનાસકાંઠા,પાટણમાં બરફના કરા સાથે વરસાદની આગાહી રાજકોટ અને અમરેલીમાં પણ પડશે કરા સાથે વરસાદ 21 માર્ચ સુધી અપાઈ છે કમોસમી વરસાદની આગાહી આજે 7.30 સુધીમાં અનેક શહેરોમાં વરસાદની આગાહી રાજ્યના 21 જિલ્લાઓમાં વરસાદની આગાહી સાંબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પડી શકે છે વરસાદ આણંદ, વડોદરા, ભરૂચમાં વરસાદની આગાહી નર્મદા, દાહોદ, મહીસાગર, સુરતમાં પડશે વરસાદ ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણમાં વરસાદી આગાહી દાદરાનગર હવેલી, અમરેલીમાં કરા સાથે પડશે વરસાદ સોમનાથ અને ભાવનગરને ઘમરોળશે વરસાદ સુરેન્દ્રનગર, રાજકોટમાં ભારે પવન સાથે વરસાદી આગાહી કચ્છ અને બોટાદમાં પણ વ્યાપક વરસાદની આગાહી રાજ્યમાં આવતીકાલે પણ મેઘ મહેર રહેશે યથાવત રાજ્યના 12 જિલ્લાઓમાં આવતીકાલે વરસાદની આગાહી અરવલ્લી, અમદાવાદ, આણંદમાં વરસાદની આગાહી દાહોદ, નર્મદા, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી સાબરકાંઠા, તાપી, ડાંગમાં વરસી શકે છે વરસાદ સુરત, ભાવનગર, અમરેલીમાં પણ વરસાદની આગાહી
