ટેટ પરીક્ષા/ TET-1-TET-2ની પરીક્ષા તારીખો જાહેર TET-1 કસોટી 16 એપ્રિલના રોજ લેવાશે TET-2 કસોટી 23 એપ્રિલના રોજ લેવાશે અંદાજે 87 હજાર ઉમેદવાર આપશે TET-1 પરીક્ષા અંદાજે 2.72 હજાર ઉમેદવારો આપશે TET-2 પરીક્ષા

Breaking News