Breaking News/ રાજકોટઃ વાવડીમાં રેકર્ડના પોટલાંનો મામલો કલેકટર અરૂણ મહેશ બાબુ પ્રકરણમાં આકરા એડિશનલ કલેકટરને FIR કરવા આદેશ તલાટીને મામલતદારે શોકોઝ નોટિસ ફટકારી સીટી પ્રાંત સંદીપ વર્માને સમગ્ર તપાસ સોંપી સંદીપ વર્મા તપાસ રિપોર્ટ કલેકટરને સોંપશે જૂના મિલ્કતો સહીતના પોટલાં ગૂમ થતા તંત્ર હરકતમાં કેટલાક પોટલાં ભંગારના ડેલામાંથી મળ્યા હતા પોલીસમાં માત્ર જાણવા જોગ એન્ટ્રી FIR થઇ નથી

Breaking News