Breaking News/ રાજકોટઃ યુવકોમાં હાર્ટ એટેકના વધ્યા કેસ વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતા રમતા મોત રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે બની ઘટના 45 વર્ષિય મયુર નામના વ્યક્તિનું નિપજ્યું મોત રવિવાર હોવાથી મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયા હતા અઢી મહિનામાં રાજકોટમાં હાર્ટ એટેકથી 6ના મોત

Breaking News