સ્ટ્રીટલાઇટ વીજ જોડાણ કપાયું/
ખંભાતમાં પુનઃ સ્ટ્રીટ લાઈટ વીજ જોડાણ કપાયું 26 લાખ નહિ ભરતા વીજ કંપનીએ લીધો નિર્ણય અગાઉ પણ વીજ કંપનીએ વીજ જોડાણ કાપ્યું હતું વીજ જોડાણ કપાતા શહેરમાં અંધારપટ છવાયો
