Weather/
રાજકોટ શહેરના વાતાવરણમાં પલટો ભરઉનાળે આકાશમાં કાળા ડીબાંગ વાદળો શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયુ ખેડૂતોને કોમોસમી વરસાદનો ડર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગાહી
