જૂથ અથડામણ/
મહેસાણાઃ સગીરાની છેડતી બાદ જૂથ અથડામણ પાર્લર પર દૂધ લેવા ગયેલી સગીરાની છેડતી પાર્લર માલિકને ઠપકો આપવા ગયેલ હત્યાનો પ્રયાસ ઠપકો આપવા ગયેલ પિતાની હત્યાનો પ્રયાસ માથામાં ધારીયું મારી હત્યાનો પ્રયાસ કર્યો 20 માણસોના ટોળાએ માર માર્યો સામે પક્ષે 16 માણસોના ટોળાંએ હુમલો કર્યો ટોળાંએ ઘર પર પથ્થરમારો કર્યો, વાહનમાં તોડફોડ બંને જૂથે સામસામે વિજાપુર પો.સ્ટે.માં નોંધાઈ ફરિયાદ વિજાપુરના હિરપુરા ગામનો બનાવ
