Breaking News/
રાજકોટઃ કોન્ટ્રાક્ટર અને શ્રમિકના મોતનો કેસ ભૂગર્ભ ગટર સાફ કરતા સમયે થયા બન્નેના મોત DCP ઝોન 2 સુધીર દેસાઈ પહોંચ્યા સિવિલ હોસ્પિ. મૃતકના પરિવારજનોને સમજાવવાના પ્રયાસો પોલીસ અને પરિવારજનો વચ્ચે શાબ્દિક બોલાચાલી સમગ્ર મામલે DCP સુધીર કુમાર દેસાઈનું નિવેદન પરિવારજનો માંગણીઓ અંગે વિચાર ચાલી રહ્યો કાયદાકીય જે કઈ સલાહની જરૂર પડે તે આપીશું
