Corona Cases/
રાજ્યમાં કોરોના કેસોમાં ભયજનક ઉછાળો રાજ્યમાં આજે કોરોનાનો આંકડો 400ને પાર છેલ્લા 24 કલાકમાં નવા 402 કેસો નોંધાયા અમદાવાદમાં સૌથી વધુ નવા 220 કેસો સામે આવ્યા રાજકોટમાં નવા 40 કેસો નોંધાયા સુરતમાં કોરોનાના નવા 32 કેસો નોંધાયા મોરબીમાં નવા 18 કેસો સામે આવ્યા અમરેલીમાં 15 નવા કેસો નોંધાયા મહેસાણામાં કોરોનાના 12 કેસો સામે આવ્યા વડોદરામાં નવા 23 કેસો સામે આવ્યા સાબરકાંઠામાં કોરોનાના 9 કેસો નોંધાયા ગાંધીનગરમાં નવા 8 કેસો નોંધાયા વલસાડમાં કોરોનાના 5 કેસો નોંધાયા ભરૂચ અને જામનગરમાં 3-3 કેસો નોંધાયા નવસારી અને ભાવનગરમાં 3-3 કેસો નોંધાયા આણંદમાં કોરોનાના 2 કેસ નોંધાયા બનાસકાંઠા અને દાહોદમાં 1-1 કેસ નોંધાયો ગીર સોમનાથ અને કચ્છમાં 1-1 કેસ નોંધાયો પંચમહાલ અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો
