Breaking News/ રાજ્યમાં કોરોના કેસોમાં ભયજનક ઉછાળો રાજ્યમાં કોરોનાનો આંકડો 400ને પાર છેલ્લા 24 કલાકમાં નવા 402 કેસો નોંધાયા અમદાવાદમાં સૌથી વધુ નવા 220 કેસો રાજકોટમાં નવા 40 કેસો નોંધાયા સુરતમાં કોરોનાના નવા 32 કેસો નોંધાયા મોરબીમાં નવા 18 કેસો સામે આવ્યા અમરેલીમાં 15 નવા કેસો નોંધાયા મહેસાણામાં કોરોનાના 12 કેસો સામે આવ્યા

Breaking News