મારામારી/
વડોદરા:સંગમ ચાર રસ્તા પાસે મારામારી જૂની અદાવતને લઈને મારામારી 4 શખ્સોએ વેપારી અને ગ્રાહકને માર માર્યો દુકાનના કાચ તોડી નાખી કરી મારામારી સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ
