આત્મહત્યા/
મહેસાણાઃ વિજાપુરના જેપુર ગામ નજીકનો બનાવ ધંધાના ભાગીદારોના ત્રાસથી કર્યો આપઘાત નટવર પટેલ નામના ભાગીદારે આપઘાત કર્યો ડેરી પ્રોડક્ટનો ભાગીદારીમાં ધંધો કર્યો હતો ભાગીદારીના ધંધામાંથી ભાગીદારો નફો ના આપ્યો ભાગીદારોએ ધંધામાં નફાના બદલે નુકશાન બતાવ્યું 3.65 કરોડ રૂપિયા ભાગીદારોએ ના આપ્યા ઉઘરાણી કરવા છતાં રૂપિયાના આપતા કર્યો આપઘાત ચાર ભાગીદારો સામે નોંધાઈ ફરીયાદ લાડોલ પો.સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ
