ગુજરાત હવામાન વિભાગની આગાહી/
અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી IPL મેચના રસિકો માટે સારા સમાચાર IPL દરમિયાન વરસાદની શક્યતા નહિવત્ આગામી બે દિવસ વરસાદની આગાહી આજે અને આવતીકાલે મધ્યમ વરસાદની આગાહી રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી રાજ્યમાં કરા પડવાની શક્યતા નહિવત્ કેટલાક વિસ્તારોમાં ઠંડરસ્ટોર્મની શક્યતા ઉ.ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આગાહી અમદાવાદ, ગાંધીનગરમાં પડી શકે છુટોછવાયો વરસાદ મહેસાણામાં પણ છૂટોછવાયો વરસાદ રહી શકે બે દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટશે બે દિવસ બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે
