રાજકોટ/
રાજકોટ માટે સારા સમાચાર પ્રથમવાર વ્હાઈટ ટોપિંગ વાળો રોડ બનશે ઇસ્ટ ઝોન કચેરી પાસે પાયલોટ પ્રોજેક્ટ મંજૂર રૂપિયા 1.22 કરોડ ના ખર્ચે બનશે રોડ
