વાઇરલ ફીવર/
અમદાવાદ: દર્દીથી ઉભરાઇ હોસ્પિટલો ખાનગી હોસ્પિટલો પણ દર્દીથી ઉભરાઇ ટ્રિપલ સિઝનમાં વાઇરલના કેસોમાં મોટો વધારો વાઇરલ ઇન્ફેકશનના કેસના પ્રમાણમાં વધારો સોલામાં એક સપ્તાહમાં 1300 કેસ નોંધાયા ગત સપ્તાહે રેકોર્ડ બ્રેક 1419 કેસ નોંધાયા હતા
