બેશરમ/ રાજકોટ: પોલીસની ઇજ્જતના ધજાગરા ઉડ્યા દારૂના નશામાં યુવાન નગ્ન હાલતમાં ફરતો રહ્યો લથડીયા ખાતા શખ્સે જાહેરમાં કપડાં ઉતાર્યા દારૂના નશામાં ધૂત શખ્સનો વિડીયો વાયરલ કપડા ઉતારી યુવાન ફૂટપાથ પર બેસી ગયો રોડ પરથી પસાર થતાં લોકો શરમમાં મૂકાયા અર્ધનગ્ન વ્યક્તિ કલાકો સુધી રખડતો રહ્યો યુવાન જાહેરમાં ફરતો રહ્યો પોલીસ અજાણ

Breaking News