બદલી/
વડોદરાઃશોભાયાત્રામાં થયેલ પથ્થરમારાનો મામલો સમગ્ર મામલે 3 PIની બદલી પોલીસ કમિશનર શમશેર સિંઘે કરી બદલી સીટી પો.સ્ટે.ના S.M.સગરની ટ્રાફિક વિ.માં બદલી ગોરવા PI H.M.ધાંધલની સીટી.પો.સ્ટે.માં બદલી ટ્રાફિક-1 PI J.M.મકવાણાની ગોરવા પો.સ્ટે.માં બદલી
