આરએસએસનું શક્તિ પ્રદર્શન/ RSS ગુજરાતમાં કરશે શક્તિપ્રદર્શન 2024ની ચૂંટણી પહેલા RSS કરશે શક્તિપ્રદર્શન સંઘના વડા મોહન ભાગવત ફરી ગુજરાત આવશે 14, 15 એપ્રિલે ભાગવત અમદાવાદની મુલાકાતે 14મીએ GMDC ગ્રાઉન્ડ પર સ્વયંસેવકોને સંબોધશે 10 હજારથી વધુ સ્વયંસેવકો રહેશે હાજર

Breaking News