Breaking News/
છોટાઉદેપુર: મજૂરીનો વિડીયો વાયરલ વિદ્યાર્થીઓ પાસે મજૂરીનો વિડીયો વાયરલ નાના ભૂલકાઓ પાસે વજનદાર કૂંડા ઉંચકાવાયા હાઈવે પરથી કૂંડા લાવતા બાળકોના વિડીઓ વાયરલ તાલુકાના સુરખેડા પ્રાથમિક શાળાની ઘટના અકસ્માત કે કોઇ ઘટના બને તો જવાબદાર કોણ
