Breaking News/
અમદાવાદ: VS હોસ્પિટલ જર્જરિત બની ઓર્થોપેડિક વિભાગના રૂમની છત તૂટી પડી તૂટેલી છતનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે જર્જરિત છત ધરાશાયી થતા અનેક સવાલો સદનસીબે કોઈ ઇજાગ્રસ્ત થતા બચ્યું જર્જરિત હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેવા મજબૂર
