હવામાન વિભાગની આગાહી/
અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં હવામાન ડ્રાય રહેશે સૌરાષ્ટ્ર કચ્છનાં કેટલાક કેટલાક વિસ્તારમાં વરસાદ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન 15 અને 16 તારીખે અમદાવાદમાં યલો એલર્ટ
