દીપડો પકડાયો/
અમરેલી : રાજુલામાં દીપડો પકડાયો ગણતરીના કલાકોમાં વન વિભાગે પકડ્યો ભારે જહેમત બાદ ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડ્યો રેસ્ક્યુમાં ફોરેસ્ટ વિભાગના 20 કર્મીઓએ પકડ્યો દીપડાને બાબરકોટ એનિમલ સેન્ટર ખસેડાયો
