ગટરની સમસ્યા/
અમદાવાદઃ ગટરના પાણીના ઉડ્યા ફુવારા શહેરના નિકોલ વિસ્તારમાં બની ઘટના 1 કિમી સુધી ગટરના પાણી રસ્તા પર વહ્યા અચાનક જ પાણી વહેતા લોકો અચબામાં પડ્યા મધુવન પાર્ટી પ્લોટ પાસે જ ગટરનું વહ્યુ પાણી
