કોર્પોરેશનનો દંડ/
પ્રદુષણ ફેલાવતા લોકો સાવધાન થઈ જજો અમદાવાદ કોર્પો.એ ફટકાર્યો મોટો દંડ પ્રદુષણ ફેલાવતા એકમને આપ્યો મોટો દંડ પાર્ટી પ્લોટના સંચાલકને રૂ. 2 લાખનો દંડ અખાદ્ય ખોરાક સળગાવી પ્રદુષણ ફેલાવતા બ્લેક બઘેરા નામના પાર્ટી પ્લોટ સામે કાર્યવાહી
