દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આવતીકાલે સીબીઆઈની પૂછપરછ પહેલા આજે પત્રકાર પરિષદમાં કહ્યું કે જો અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારી છે તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી. તેમણે ED અને CBI પર દિલ્હી દારૂ કૌભાંડમાં કોર્ટને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આ બંને એજન્સીઓએ ખોટા પુરાવા રજૂ કરીને કોર્ટને ગેરમાર્ગે દોર્યા જેના કારણે મનીષ સિસોદિયા આજે જેલમાં છે.
કેજરીવાલે કહ્યું કે સિસોદિયા પર 14 ફોન તોડીને પુરાવાનો નાશ કરવાનો આરોપ છે. કેજરીવાલે કહ્યું કે આ ફોન કામ કરવાની સ્થિતિમાં છે પરંતુ કોર્ટમાં ખોટા તથ્યો રજૂ કરીને સિસોદિયાને ફસાવવામાં આવ્યા છે.
मनीष सिसोदिया पर आरोप है कि उन्होंने अपने 14 फोन तोड़ दिए। फिर ईडी कह रही है कि उसमें से 4 फोन उनके पास हैं और CBI कह रही है कि 1 फोन उनके पास है, अगर उन्होंने फोन तोड़े हैं तो उनके पास फोन कैसे आए। इन लोगों ने झूठ बोलकर केस बनाए और बोला कि शराब घोटाला हुआ है: दिल्ली के… pic.twitter.com/CZ3eDuGG4W
— ANI_HindiNews (@AHindinews) April 15, 2023
આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય
આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત
આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત
આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ
આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ
