આત્મહત્યા/
રાજકોટ ગ્રામ્યના ભૂતપૂર્વ MLAના ભત્રીજાનો આપઘાત, લાખાભાઇ સાગઠીયાનાં ભત્રીજાનો આપધાત, આપઘાત પાછળનું કારણ હજુ સામે નથી આવ્યું, સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
