અંધશ્રદ્ધા/
રાજકોટના વીંછીયામાં અંધશ્રદ્ધાનો કિસ્સો પતિ પત્નીએ પોતાની જાતની બલિ ચડાવી આજે FSLની ટીમ કરશે ઘટના સ્થળે તપાસ મૃતક હેમુના મિત્રોની પણ પુછપરછ કરશે માંચડો કોણે બનાવ્યા તેની તપાસ થશે તાંત્રિક કે કોની સંડોવણી તે અંગે તપાસ થશે પોસ્ટમોર્ટમ થયા બાદ આજે થશે અંતિમક્રિયા FSL રિપોર્ટમાં નવા ખુલાસો થવાની શક્યતા
