આગ/ લાખણીઃ મંદિરની દાનપેટીમાં આગની ઘટના ગોગા મહારાજના મંદિરમાં આગ ચાંપી ટ્રસ્ટીઓ દોડી આવતા આગ પર મેળવ્યો કાબુ દાન પેટીમાં રહેલ રકમ બળીને થઈ ખાખ આગ લગાડ્યાના CCTV આવ્યા સામે આગથલા પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ

Breaking News