અમેરિકાનું વિઝા કૌભાંડ/ બોગસ કાગળોથી અમેરિકાનું વિઝા કૌભાંડ સુરતમાંથી વિઝા કૌભાંડનો સૂત્રધાર પકડાયો અમદાવાદમાં ગુનો નોંધાતા આફ્રિકા ભાગ્યો હતો સુરત ક્રાઇમબ્રાંચે ઘરેથી આરોપીને દબોચી લીધો અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં દાખલ થયો હતો ગુનો વર્ષ 2020માં ચીટીંગનો ગુનો દાખલ થયો હતો આરોપી ચેતન સીકોતરા આફ્રિકા ભાગી ગયો અલથાણમાં રહેતા તેના પરિવારને મળવા આવ્યો હતો

Breaking News