શંકાસ્પદ મોત/
નવસારી યુવતી શંકાસ્પદ મોત મામલો નવી સિવિલ હોસ્પિ.ના સુપ્રિટેન્ડન્ટનું નિવેદન નવી સિવિલ હોસ્પિ.માં યુવતીનું પેનલ પીએમ યુવતીની લાશનું બે કલાક પેનલ પીએમ ચાલ્યું બે તબીબોની ટીમ દ્વારા પેનલ પીએમ કરાયું ગળે ફાંસો ખાવાના કારણે મોત થયાનું તપાસમાં આવ્યું યુવતીના શરીર પર ઇજાના અન્ય નિશાન નહીં આઇડેન્ટિફિકેશન માટે DNA સેમ્પલ લેવામાં આવ્યા DNA માટે દાતના સેમ્પલ લેવામાં આવ્યા વિશેરા અને નખના સેમ્પલ લેવામાં આવ્યા બ્લડગ્રુપ માટે દાતના સેમ્પલ લેવામાં આવ્યા ગળેફાંસો ખાઇ આપઘાત કર્યાની શક્યતા લાયગેચર માર્ક પણ ગળેફાંસો ખાધેલા નિશાન મળ્યા
