આત્મહત્યા/
મહેસાણા:ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીનીનો આપઘાત લેબોરેટરી રૂમમાં ઝેરી દવા પીને આપઘાત કર્યો વડસ્મા સત્સંગી સાકેતધામ શૈક્ષણિક સંકુલની ઘટના વલસાડની 21 વર્ષીય તિતિક્ષા પટેલે કર્યો આપઘાત લાંઘણજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
