રખડતા ઢોરનો ત્રાસ/
રાજકોટઃ રખડતા ઢોરનો ત્રાસ યથાવત્ ગાંધીગ્રામ વિસ્તારમાં વેલનાથ ચોકની ઘટના ખુંટીયાએ ટુ વ્હીલર ચાલક યુવતીને લીધી અડફેટે યુવતીએ નોંધાવી પોલીસ ફરિયાદ ખૂંટિયાના માલિક વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરીયાદ સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ છે કેસ
