Breaking News/ મેઘરજના બેડઝમાં દીપડાનો આતંક દીપડાએ બે પશુઓનું કર્યુ હતુ મારણ દીપડા આતંકથી સાંજ પડતા ગામમાં સન્નાટો ગ્રામજનો ઘરમાં પુરાઈ જવા બન્યા મજબુર ગ્રામજનોમાં જોવા મળ્યો ભયનો માહોલ દીપડાને જડપી પાડવા વનવિભાગે પાંજરૂ ગોઠવ્યું May 3, 2023Maya Sindhav Breaking News