પહેલવાનોનો વિવાદ/
જંતર- મંતર પર પહેલવાનોના ઘરણાનો વિવાદ પહેલાવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પહેલવાનોએ પોલીસ પર લગાવ્યો આરોપ ગેરવર્તન કર્યાનો પહેલવાનોએ લગાવ્યો આરોપ સોમનાથ ભારતી ફોલ્ડિંગ બેડ લઇને પહોંચતા વિવાદ ઘર્ષણમાં એક પહેલવાન થયો ઇજાગ્રસ્ત સ્વાતી મલિવાલ મળ્યા પહેલવાનોને મહિલા આયોગના પ્રમુખ છે સ્વાતી મલિવાલ પોલીસે સૌરભ ભારદ્વારજની કરી અટકાયત વિનેશ ફોગાટે દિલ્હી પો.કમિશ્નરને લખ્યો પત્ર બજરંગ પુનિયાએ કેન્દ્રિય ગૃહમંત્રીને લખ્યો પત્ર
