તલાટીની પરીક્ષા/
ગાંધીનગરઃ હસમુખ પટેલની પ્રેસ કોન્ફરન્સ 7 મે ના રોજ યોજાશે તલાટીની પરીક્ષા 100 નંબર પર ગેરરીતિની ફરિયાદ કરી શકાશે કોઇપણ પ્રકારની ગેરરીતિ થાય તો સરકારને જાણ કરો નિયત સમય પહેલા પેપર ખોલશો તો ગુનો ગણાશે પ્રશ્નપત્ર ગેરકાયદેસર સોલ્વ કરવું ગુનો ગણાશે ગેરરિતી આચરનારા સામે કડક કાર્યવાહી કરાશે, પેપર ફોડવાનો પ્રયાસ કરનાર બચી નહીં શકે નવા કાયદા બનતા સરકારના હાથ મજબૂત થયા વધુ એસટી બસોની ફાળવણી કરાઇ છે વધારાની 200 ST બસો દોડાવવામાં આવશે વિશેષ ટ્રેન દોડાવવાની તૈયારીઓ પરીક્ષાર્થીઓની વિડીયોગ્રાફી કરાશે ઉમેદવારોને CCTV આગળ ઉભા રખાશે નિયુક્ત કરેલા સિવાયને પ્રવેશ કરવો ગુનો
