Breaking News/
રાજકોટઃ ઢોર પાર્ટીના કર્મી અને માલધારી વચ્ચે બબાલ ભારતીનગર વિસ્તારમાં બન્ને વચ્ચે બબાલ બુધવારે રાત્રે થયેલી માથાકૂટના CCTV આવ્યા સામે શેરીમાં બાંધેલી ગાયને પકડવા જતા થઇ બબાલ માલધારી યુવાન બાઇક પર જતા સમયે દોરડું નાખ્યો ઢોર ડબ્બાના કર્મીએ નાખ્યું હતુ દોરડું દોરડું નાખતા યુવક બાઇક પરથી નીચે પટકાયો માલધારીઓએ ઢોર ડબ્બા પાર્ટી પર કર્યો આક્ષેપ પરેશાન કરતા હોવાનો માલધારીઓનો આક્ષેપ
