ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો/ બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો ડીસા શહેરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પનીર સહિતની શંકાસ્પદ ચીજવસ્તુઓના સેમ્પલ લેવાયા દૂધની બનાવટો વેચાતા વેપારીઓને ત્યાં તાપસ ફૂડ વિભાગની તપાસથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ

Breaking News